Skip to product information
1 of 1

Chamatkar (The Secret)

Chamatkar (The Secret)

Regular price $27.99 USD
Regular price Sale price $27.99 USD
Sale Sold out
SPECIFICATION:
  • Publisher : Manjul Publishing House
  • By : Rhonda Byrne (Author), Sonal Modi (Translator)
  • Cover : Paperback
  • Language : Gujarati
  • Edition : 2019
  • Pages : 284
  • Weight : 360 gm
  • Size : 20 x 14 x 4 cm
  • ISBN-10 : 9381506485
  • ISBN-13 ‏ : ‎ 978-9381506486
DESCRIPTION:

એક શબ્દમાં ચમત્કારની અમાપ શક્તિ છે. વીસ સદીથી વધારે સમયથી એક પવિત્ર ગ્રંથના શબ્દો પ્રત્યેક વાચકને મૂંઝવી નાંખનારા અને રહસ્યમયી લાગ્યા છે અને વાંચનારા લગભગ બધાએ તેના અર્થની ગેરસમજ કરી છે. માનવજાતના ઇતિહાસમાં બહુ ઓછા લોકોને એ સમજાયું છે કે એ શબ્દો એક ઉખાણા સમાન છે અને એ ઉખાણાને ઉકેલવવામાં આવે, તો તમારા માટે એક નવા જ જગતનાં દ્વાર ખૂલી જાય છે. ‘The Magic’ પુસ્તકમાં રોન્ડા બર્ન આ જીવન-પરિવર્તક જ્ઞાન દુનિયા સમક્ષ રજૂ કરે છે. પછી, 28 દિવસની એક મુસાફરીમાં, આ જ્ઞાન દૈનિક જીવનમાં કઇ રીતે ઉતારવું એ પણ શીખવે છે. તમે ગમે તે હો, ગમે ત્યાં હો અને તમારા વર્તમાન સંજોગો ગમે તેવા હોય, ‘The Magic’ પુસ્તક તમારું સમગ્ર જીવન બદલી શકે છે!

View full details

★★★★★
★★★★★
★★★★★
★★★★★